Taral Bhatt | તોડબાજ તરલ ભટ્ટની જામીન અરજી પર 15મી એપ્રિલે થશે સુનાવણી, જુઓ અહેવાલ

Taral Bhatt | જૂનાગઢ..- પોલીસ તોડકાંડ મામલો. તત્કાલીન સી.પી.આઇ તરલ ભટ્ટ સામે કરોડોનો તોડકાંડ આક્ષેપનો મામલો. હાલ તરલ ભટ્ટ છે જૂનાગઢ જેલમાં. આજે તેમના વકીલ દ્વારા કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી. સરકારી વકીલ અને આરોપીના વકીલ દ્વારા કરવામાં આવી દલીલો. આગામી 15 એપ્રિલનાં રોજ હાથ ધરવામાં આવશે વધુ સુનાવણી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola