સુરેન્દ્રનગરના મેઘાણીબાગમાં સ્વિમિંગ પુલમાં ડૂબવાથી કિશોરનું મોત, જુઓ વીડિયો
Continues below advertisement
સુરેંદ્રનગરમાં 13 વર્ષના કિશોરનું સ્વિમિંગ પુલમાં ડૂબવાથી મોત થયું હતું. નગરપાલિકા સંચાલિત સ્વિમિંગ પુલમાં ડૂબવાથી કિશોરનું મોત થયું હતું. ઘટનાને પગલે લોકોના ટોળા ભેગા થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
Continues below advertisement