Terror of dogs : અમદાવાદ અને સુરતમાં રખડતા શ્વાનનો આતંક
Continues below advertisement
અમદાવાદ શહેરમાં શ્વાનના ખસીકરણના દાવાના ફરી એક વખત ઉડ્યા ધજાગરા...જુહાપુરા વિસ્તારમાં 14 વર્ષીય બાળક ઘરના દરવાજા પાસે રમતું હતુ.... આ દરમિયાન રખડતા શ્વાને હુમલો કર્યો,સુરતમાં શ્વાનનો આતંક,4 વર્ષીય બાળકને ભર્યા બચકાં
Continues below advertisement