Tharad Canal Breach | બનાસકાંઠાની કેનાલમાં પડ્યું વધુ એક ભ્રષ્ટાચારનું ગાબડું, જુઓ અહેવાલ
Continues below advertisement
Tharad Canal Breach | જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત. થરાદના તાખુવા ગામની સીમમાં પડ્યું કેનાલમાં ગાબડું . તાખુવા માઇનોર-1 કેનાલમાં 10 ફૂટથી વધુનુ પડ્યું ગાબડુ. કેનાલમાં ગાબડું પડતા રાયડાના પાકમાં ફરી વળ્યું પાણી. વાવેતર કરેલ રાયડાના પાકમા કેનાલનું પાણી ફરી વળતા ખેડૂતને થયું નુકશાન. સાફ સફાઈ કર્યા વગર કેનાલમાં પાણી છોડવામાં આવતા કેનાલ તૂટી હોવાના ખેડૂતોના આક્ષેપ.
Continues below advertisement