
Gujarat | આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના PA હોવાનું કહી ભેજાબાજે 10 લોકો પાસેથી ખંખેર્યા રૂપિયા, જુઓ વીડિયો
Continues below advertisement
Gujarat | આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના PAના નામે મોટી છેતરપિંડી થઈ છે. આરોપી હાર્દિક મિસ્ત્રી નામના લોકોને 10 લોકોએ શિકાર બનાવ્યા છે.
Continues below advertisement