'નેતાઓના રાજકીય સ્વાર્થ માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવાઇ જાય છે'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 May 2021 04:27 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોના વેક્સિનને લઇને પ્રશાસને યોગ્ય આયોજન કર્યું નહીં. અનેક સેન્ટરો પર વેક્સિનેશન માટે 200 લોકો લાઇનમાં ઉભા જોવા મળી રહ્યા છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વેક્સિન માટે લોકોની લાઇન જોવા મળી રહી છે. સુરતના વેસુ સેન્ટરની બહાર વેક્સિનને લઇને ઘર્ષણ જોવા મળ્યું હતું.