બોટાદમાં એક મહિના બાદ ફરી ધમધમ્યું APMC, કયા કયા પાકોની કરાઈ હરાજી?,જુઓ વીડિયો
બોટાદ(Botad) માર્કેટિંગ યાર્ડ(Marketing Yard) કોરોના અને વાવાઝોડા(Hurricane)ના કારણે બંધ હતું. જે હવે એક મહિના બાદ કોવિડ ગાઈડલાઈન પ્રમાણે શરૂ કરાયું છે.અહીંયા ભીડ અટકાવવા માટે બે સ્થળે હરાજી શરૂ કરી છે.