AAP નેતાએ જે કારનો નંબર આપ્યો તે મળી હિંમતનગરમાંથી બિનવારસી હાલતમાં

Continues below advertisement

આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે જે કારનો નંબર આપ્યો તે બિનવારસી હાલતમાં હિંમતનગર ખાતેથી મળી આવી છે. જે ગાંધીનગરના એસઆરપીમાં નોકરી કરતા અમિત વણઝારાના નામે રજિસ્ટ્રર્ડ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram