ચોટીલા ચામુંડા મંદિર આવતીકાલથી ભક્તો માટે ખુલ્લુ મુકાશે, ભક્તજનોને શું કરાઈ અપીલ?

ચોટીલા ચામુંડા મંદિર(Chotila Chamunda Temple) આવતીકાલથી ભક્તો(Devotees) માટે ખુલી જશે. મંદિર સવારે 6.30 થી રાત્રિના 6 સુધી દર્શન માટે ખુલ્લું રહેશે. ભક્તોજનોને મંદિરમાં માસ્ક, સોશિયલ ડિસટન્સ સહિતના નિયમોનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola