રાજ્યમાં વધી રહ્યું છે ઠંડીનું જોર, આ શહેર બન્યું સૌથી ઠંડુગાર;જુઓ ગુજરાતી ન્યૂઝ
રાજ્યમાં હવે ઠંડીનું જોર વધી રહ્યું છે. એવામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનો પારો હજુ પણ ગગડશે. રાજ્યમાં રવિવરે નલિયા 09.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર હતું. ડિસામાં ઠંડીનો પારો 12.2 ડિગ્રીએ પહોંચ્યો છે.