અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં ઘટાડો, વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું

અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં ધુમ્મસભર્યા વાતાવરણને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો. વાહન ચાલકોને હેડલાઈટ ચાલુ રાખવાની ફરજ પડી હતી.  
 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola