કોરોનાકાળમાં ટેસ્ટિંગના ભાવ અંગે સારા સમાચાર,કેટલો કર્યો ઘટાડો, જુઓ વીડિયો
કોરોનાકાળમાં નાયબ CM નીતીન પટેલે જણાવ્યું કે, કોરોના ટેસ્ટિંગના ચાર્જમાં 100થી 200 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.RTPCR ટેસ્ટ ઘરે બેઠા કરાવવો હોય તો 900 રૂપિયા ચાર્જ લેવાશે.