અંબાજી મંદિરમાં મા અંબાના ચરણોમાં અર્પણ કરાયેલ ભેટની ગણતરી કરાઈ શરૂ
ગુજરાતના અંબાજી સ્થિત શક્તિપીઠ ખાતે ભંડારાની ગણતરી શરૂ થઈ ગઈ છે. આજે મા અંબાના ચરણોમાં અપાયેલી ભેટની ગણતરી કરવામાં આવશે. સીસીટીવી કેમેરાની નજર હેઠળ આ ગણતરી કરવામાં આવી રહી છે.