Cyclone Tauktae: વેરાવળના દરિયામાં પાંચથી સાત ફૂટ ઉંચા મોજા ઉછળ્યા, જુઓ વીડિયો
તૌકતે વાવાઝોડાની સૌરાષ્ટ્રના દરિયામાં ભારે અસર જોવા મળી રહી છે. વેરાવળના દરિયામાં ભારે કરંટના કારણે પાંચથી સાત ફૂટ ઉંચા મોજા ઉછળ્યા હતા. તે સિવાય અમરેલીના શિયાળ બેટનો દરિયો ગાંડોતુર બન્યો હતો. પીપાવાવ પોર્ટને બંધ કરવાની ફરજ પડી હતી. વેરાવળમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. અત્યાર સુધીમાં 23500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું.
Tags :
Cyclone In Gujarat Cyclone Alert Maharashtra Cyclone Cyclone Tauktae Cyclone Tauktae Alert Cyclone Yellow Alert India Cyclone Tauktae Cyclone Alert Cyclone Tauktae Alert