અમરેલી જિલ્લાના ડેમ છલોછલ ભરાયા, જુઓ કેવી છે ડેમની સ્થિતિ?

Continues below advertisement

અમરેલી જિલ્લાના ડેમ છલોછલ ભરાયા છે. જેને કારણે સિંચાઇની સમસ્યા દૂર થઇ શકે છે. ખોડિયાર ડેમના 1 દરવાજા 1 ફૂટ ખોલાતા 1600 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ધાતરવડી ડેમ નો 1 દરવાજો ખોલી 937 ક્યુસેક પાણી છોડવામાં આવું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram