રાજ્યમાં સીનિયર તબીબોની હડતાળ 15 દિવસ મોકુફ રાખવાનો કરાયો નિર્ણય, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
રાજ્યમાં સિનીયર તબીબોની હડતાળ 15 દિવસ માટે મોકુફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સિનીયર તબીબોની આ હડતાળ 26મી ડિસેમ્બર સુધી મોકુફ રહેશે. આરોગ્ય વિભાગ સાથેની બેઠક બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram