કોરોના સંક્રમણ અંગે રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન,જુઓ વીડિયો
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે (Nitin patel) કોરોના(Corona) અંગે નિવેદન આપતા કહ્યું કે, હજી પાંચ દિવસ કોરોનાના કેસમાં વધારો થશે.એબીપી અસ્મિતા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, કોરોના સંક્રમણ પીક પર છે અને નિષ્ણાતોનું પણ માનવું છે કે હજી કોરોના સંક્રમણમાં વધારો થશે.
Tags :
Gujarati News Nitin Patel Gujarat ABP ASMITA Statement Deputy Chief Minister Corona Case Corona Transition