નવસારીનું મહાનગર બનવાનું સપનું રોળાયુ, 4 ગામડાઓએ શહેરમાં સમાવવા કર્યો વિરોધ

નવસારીનું (navsari) મહાનગર બનવાનું સપનું 25 વર્ષથી રોળાઇ રહ્યું છે. ત્યાર બાદ હવે ટ્વિન્સ સિટીની ફાઇલ હવે સરકારે (goverment) અભરાઇ પર ચઢાવી છે. 4 ગામડાઓએ (village) શહેરમાં ભળવા માટે ના પાડતા નવસારીનું સપનું તૂટ્યું છે. પાલિકાએ 4 ગામને સમાવવા માટે પત્ર લખ્યો છે. પણ આ ગામડાઓ તેનો વિરોધ કરી રહયા છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola