EDએ કયા કયા ભાગેડુઓની કેટલી સંપત્તિ કરી જપ્ત,બેન્કોને કેટલા રૂપિયા કર્યા પરત?

Continues below advertisement

EDએ ભાગેડુ વિજય માલ્યા(Vijay Mallya), નિરવ મોદી(Nirav Modi) અને મેહુલ ચોક્સી(Mehul Choksi)ની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીએ કૌભાંડીઓની 18 હજાર કરોડની સંપત્તિ જપ્ત કરી છે. ઈડીએ 9 હજાર કરોડ રૂપિયા બેન્કોને પરત સોંપ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram