આણંદમાં બે દિકરીઓની હત્યા બાદ પિતાએ પણ કર્યો આપઘાત, કારણ હજું અકબંધ,જુઓ વીડિયો
Continues below advertisement
આણંદ(Anand)માં બે દિકરી(daughter)ઓની હત્યા બાદ પિતાએ પણ આપઘાત(suicide) કર્યો છે. હત્યા અને આત્મહત્યાનું કારણ હજુ સુધી સામે આવી શક્યું નથી.આણંદ ટાઉન પોલીસે સમગ્ર ઘટનાની તપાસ(police investigation) શરૂ કરી છે.
Continues below advertisement