વેરાવળઃ આ ગામના યુવકને ત્રણ વર્ષ પહેલા દીપડાના બચ્ચા સાથે સેલ્ફી લેવી પડી ભારે
Continues below advertisement
વેરાવળના કુકરાશ ગામે ત્રણ વર્ષ પહેલા દીપડાના બચ્ચા સાથે સેલ્ફી લેવી પિયુષ નામના યુવકને ભારે પડી છે. આ ફોટો વાયરલ થતા વન વિભાગે આરોપી પિયુષની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Crime Gujarat News Accused Detention Forest Department Veraval Proceedings ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Kukrash Piyush