સરકારને ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા પર પુરો વિશ્વાસ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
પેપર લિક કાંડમાં ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાનું રાજીનામું લેવાય તેવા હાલ તો કોઈ સંકેત મળી રહ્યા છે. સરકારે અસિત વોરાની સંડોવણી ન હોવાનો મત આપ્યો છે. જેને જોતા રાજીનામું નહીં લેવાય તેવા સંકેત છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram