રૂપાણીએ રાજ્યના લાખો વિદ્યાર્થીઓ માટે લીધો મોટો રાહતભર્યો નિર્ણય, મુખ્યમંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કોરોના સંક્રમણમાં ખૂબ મોટો વધારો થયો છે. વધતા કોરોના સંક્રમણ વચ્ચે લઈ ધો. 10 અને 12ની પરીક્ષા સમયસર લેવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દાવો કર્યો છે. ધો. 1થી 9માં માસ પ્રમોશન(mass promotion) અંગે સરકાર વિચારણા કરી રહ્યાનો મુખ્યમંત્રી રૂપાણી(CM Vijay rupani)એ દાવો કર્યો છે.