‘જે પક્ષ અમને અન્યાય કરશે... તો ક્ષત્રિય સમાજ જીતાડવાની તાકાત ધરાવે છે એ રીતે હરાવી પણ શકે છે.. ’

Continues below advertisement

ભાવનગરમાં ક્ષત્રિય સમાજની ચિંતન શિબિર યોજાઈ છે. જેમાં કહેવામાં આવ્યું કે,  ‘જે પક્ષ અમને અન્યાય કરશે... તો ક્ષત્રિય સમાજ જીતાડવાની તાકાત ધરાવે છે એ રીતે હરાવી પણ શકે છે.. ’

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram