રાજયમાં કોરોના કેસનો નીચે ઊતરતો ગ્રાફ, મૃત્યુ આંક થયો ઓછો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
23 May 2021 11:54 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજયમાં કોરોના કેસમાં (corona case) સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. 41 દિવસ બાદ સૌથી ઓછા 54ના મૃત્યુ થયા છે.