રાજ્યના કયા કયા વિસ્તારોમાં આજે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં દક્ષિણ ગુજરાત(South Gujarat) અને સૌરાષ્ટ્ર(Saurashtra)ના કેટલાક વિસ્તારમાં વરસાદ(Rain)ની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી 4.40 ઈંચ સાથે મોસમનો 13 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
Continues below advertisement