ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી રાજ્યમાં કડકડતી ઠંડી, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?

ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. અમદાવાદમાં આગામી ત્રણ દિવસમાં ઠંડીનો પારો 10 ડિગ્રી નીચે જવાની હવામાન વિભાગે આગાહી કરી હતી.  રાજકોટ અને નલિયામાં આગામી બે દિવસમાં કૉલ્ડવેવની આગાહી કરાઇ હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola