મોડાસાની કોવિડ હોસ્પિટલ દર્દીઓથી થઈ હાઉસફુલ, જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લીના મોડાસામાં કોવિડ હોસ્પિટલ દર્દીઓથી હાઉસફુલ થઈ છે.દર્દીઓની સંખ્યા વધતા તાત્કાલિક ધોરણે 30 બેડ વધારવામાં આવ્યા છે. અહીં કસ્બા વિસ્તારની મહિલાથી કોરોનાથી મોત થયું છે.
Continues below advertisement