RT-PCR ટેસ્ટના બે-બે દિવસે રીપોર્ટ આવે છે, મોદીની સૂચના છતાં ગુજરાતમાં ટેસ્ટમાં સાવ લાલિયાવાડી, જુઓ વીડિયો

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રી કર્ફ્યૂને લઈને ખૂબ જ મોટી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું, રાજ્યના 8 મહાનગરો સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ રહેશે.  રાજ્યમાં RT-PCR  ટેસ્ટના બે-બે દિવસે રીપોર્ટ આવે છે, મોદીની સૂચના છતાં ગુજરાતમાં કોરોના ટેસ્ટના રિઝલ્ટ આવવામાં મોડું થઇ રહ્યું છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola