બનાસકાંઠાઃ લોકોની નજર સામે જ પાલનપુર વેડચા રોડ વરસાદના પાણીમાં ધોવાયો, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠામાં હલકતી ગુણવત્તાની કામગીરીની પોલ ખુલ્લી ગઇ છે. બનાસકાંઠાના પાલનપુર-વેડચા વચ્ચે આવેલ રોડનો એક ભાગ જોત જોતામાં પાણીમાં તણાયો હતો. ગામના સરપંચનો આરોપ છે કે 12 મહિના પહેલા જ રોડ બન્યો હતો. પરંતુ હલકી ગુણવત્તાને લઈને ત્યારે જ રજૂઆત કરાઇ હતી પરંતુ કોઇ રજૂઆતને ધ્યાને લેવામાં આવી નહોતી.
Continues below advertisement