ડાકોરના રસ્તાઓ થયા પાણી-પાણી, મંદિરના મુખ્ય દ્વાર અને બસ સ્ટેશનમાં ભરાયા પાણી

Continues below advertisement

ભારે વરસાદના કારણે ડાકોરના રસ્તાઓ પાણી-પાણી થયા હતા. જેને કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી હતી. ચારે બાજુ પાણી ભરાયા હતા. ડાકોર મંદિરના મુખ્ય દ્વાર અને બસ સ્ટેશનમાં પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલઈ વેઠવાનો વારો આવ્યો હતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram