દ્વારકાની આ સ્કૂલે વિદ્યાર્થીઓની ફી માફીની કરી જાહેરાત, એક હજાર વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ

ઓફલાઈન શિક્ષણ શરુ ન થાય ત્યાં સુધી ખંભાળિયાની લિટલ સ્ટાર સ્કૂલે તમામ વિદ્યાર્થીઓની ફી માફીની જાહેરાત કરી છે. અગ્રણીઓ અને વાલી મંડળના સભ્યોએ નિર્ણયને આવકાર્યો હતો. આ શાળામાં એક હજાર જેટલા બાળકો બાલમંદિર ધોરણ-11 સુધીનો અભ્યાસ કરે છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola