કોરોનાની બીજી લહેરે રાજ્યના બાળકોને પણ ન રાખ્યા બાકાત,જુઓ વીડિયો
કોરોનાની બીજી લહેરમાં ગુજરાતના બાળકો પણ શિકાર બની રહ્યા છે. રાજ્યમાં 500 બાળકો કોરોનાના સંક્રમણમાં સપડાયા છે.અમદાવાદ સિવિલમાં કોરોનાથી ત્રણ બાળકોના મોત થયા છે.