રેસિડેન્ટ તબીબોની પડતર માંગણીઓ રાજ્ય સરકારે સ્વીકારી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રેસિડેન્ટ તબીબોની પડતર માંગણીઓ સામે રાજ્ય સરકારે તમામ બાબતોનો સ્વીકાર કર્યો. સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. આ પરિપત્ર મુજબ,, જુનિયર તબીબોની નિમણુંક કરાર આધારતી અને હંગામી ધોરણે કરવામાં આવશે. જુનિયર તબીબો સેવાકીય અને નાણાકીય લાભ મળવાને આધારિત નહિ રહે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram