રાજ્યમાં હોળી ધૂળેટી અંગે રાજ્ય સરકારે ગાઈડલાઈનમાં શુ કર્યા સૂચનો,જુઓ વીડિયો

રાજ્યમાં હોળી ધૂળેટીના તહેવાર અંગે રાજ્ય સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે.હોળી પ્રગટાવવાના સમયે વધુ ભીડભાડ ન કરવાનું સૂચન કરાયું છે. સાથે જ ધૂળેટી રંગોથી ન રમવાની પણ સૂચના આપવામાં આવી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola