રાજ્ય સરકારે રેમડેસિવીર ઈન્જેક્શનનો કેટલો મંગાવ્યો જથ્થો,જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાની સારવારમાં વપરાતા રેમડેસિવીર ઈન્જેક્શનનો રાજ્ય સરકારે ત્રણ લાખ રેમડેસિવીર ઈન્જેક્શનનો ઓર્ડર આપ્યો છે.ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ઈન્જેક્શનનો જથ્થો પહોંચાડવામાં આવશે.
Continues below advertisement