રાજ્ય સરકાર આવતીકાલે કૃષિ પેકેજ જાહેર કરશે, પ્રતિ હેક્ટર 13 હજાર રૂપિયા સહાય કરાશે
Continues below advertisement
રાજ્ય સરકાર આવતીકાલે કૃષિ પેકેજ જાહેર કરશે. રાજ્ય સરકાર પ્રતિ હેક્ટર 13 હજાર રૂપિયા સહાય કરશે. વધુમાં વધુ 2 હેક્ટર નુકસાનીમાં અપાશે. 33 ટકા કરતા વધુનું નુકસાન થયું હોય તો જ ખેડૂતને અપાશે સહાય. જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢના ખેડૂતોને મળશે સહાય.
Continues below advertisement