રાજ્યના તલાટી મંત્રીમંડળે પડતર પ્રશ્નોના નિરાકરણની કરી માંગ, શું આપી ચીમકી?
પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો રાજ્ય સરકાર સામે બાયો ચઢાવવાની ચીમકી તલાટીઓએ આપી છે. ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળીની મંગળવારે બેઠક મળી હતી. જેમાં તેમના પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી છે.