શેર માર્કેટમાં શરૂઆતી કારોબારમાં ઉછાળો મળ્યો જોવા, સેન્સેક્સ અને નિફ્ટીમાં કેટલા પોઈન્ટનો વધારો?
Continues below advertisement
શેર માર્કેટ(Share Market)માં શરૂઆતી કારોબારમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સ 200 પોઈન્ટના વધારા 52 હજાર 751 પોઈન્ટ પર પહોંચ્યો છે. નિફ્ટી પણ 55 પોઈન્ટના ઉછાળા સાથે 15 હજાર 866ની સપાટી પર પહોંચ્યો છે.
Continues below advertisement