કોરોના સંક્રમણને કારણે બંધ કરાયેલ મંદિરોના દ્વાર હવે ખૂલશે ભક્તો માટે, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોના(Corona)ની બીજી લહેર(Second Wave,)ના પગલે બંધ કરાયેલા મંદિરો હવે ભક્તો(Devotees) માટે ખૂલશે. જો કે મંદિરોમાં 50થી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાગૂ કરાયો છે. સોમનાથ મહાદેવ મંદિર 61 દિવસ બંધ રહ્યા બાદ 11 જૂનથી ભાવિ ભક્તો માટે ખૂલશે.
Continues below advertisement