ગીર સોમનાથના દેવળીમાં રસ્તા પર અંગારા પાથરી ચાલવાની પરંપરા, જુઓ વીડિયો
ગીર સોમનાથના દેવળીમાં અનોખી રીતે હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. અહી હોળીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા છે. રસ્તા પર અંગારા પાથરી ચાલવાની પરંપરા છે. યુવાઓ અને વડીલો ખુલ્લા પગે અંગારા પર ચાલે છે. દેવળી ગામની વસ્તી 10 હજાર છે.