રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 74.70 ટકા થયું મતદાન, ક્યાં નોંધાયું સૌથી વધુ?

Continues below advertisement
રાજ્યમાં આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરેરાશ 74.70 ટકા મતદાન થયું છે. સરપંચ અને સભ્ય બનવા માટે ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં કેદ થયું છે. સૌથી વધુ મતદાન ઉત્તર ગુજરાતમાં 62 ટકા નોંધાયું છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram