Botad |‘નદીમાં કરોડો રૂપિયાની ખનીજ ચોરી થાય છે..નીચેથી ઉપર સુધી હપ્તા પહોંચતા હોય..’
abp asmita
Updated at:
29 Dec 2023 05:16 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppBotad | ખનીજ માફિયાઓ અને ખાણ ખનીજ વિભાગની મિલીભગતથી લોકો ભારે પરેશાન થઈ ગયા છે. ભૂમાફિયાઓએ તો પાસેની શાળાના મેદાનને પણ ન છોડીને ખોદી નાંખ્યું હતું.