અસિત વોરા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય તેવી શક્યતા નહિવત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરા વિરુદ્ધ કોઈ કાર્યવાહી થાય તેવી શક્યતા નહિવત. અસિત વોરાને રાજ્ય સરકાર પાક સાફ માને છે. પેપર કાંડમાં અસિત વોરાની કોઈ સંડોવણી નહિ હોવાનો રાજ્ય સરકારનો મત. હાલ રાજીનામુ લેવાની કોઈ શક્યતા નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram