રાજ્યભરમાં ખાનગી યુનિવર્સિટી એક્ટનો થઈ રહ્યો છે વિરોધ, શું કહ્યું ગુજરાત અધ્યાપક મંડળે?

Continues below advertisement
રાજ્યભરમાં ખાનગી યુનિવર્સિટી એક્ટનો(private university act) વિરોધ થઈ રહ્યો છે. ગ્રાન્ટેડ કોલેજને ખાનગી યુનિવર્સિટીને જોડવા અંગેગુજરાત રાજ્ય અધ્યાપક મંડળે વિરોધ કર્યો છે. સુરતની નવ ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં જોડવામાં આવી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram