રાજ્યમાં ઠંડીમાં થયો આંશિક ઘટાડો, ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?; જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
21 Nov 2021 09:44 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વરસેલા કમોસમી વરસાદ બાદ ઠંડીમાં પણ આંશિક ઘટાડો થયો છે. અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં ઠંડીનો પારો 21 ડિગ્રીને પાર પહોંચ્યો છે. નલિયામાં ઠંડીનો પારો 18.8 ડિગ્રીએ પહોંચ્યો છે.