આગામી ત્રણ દિવસ રાજ્યના ક્યા વિસ્તારોમાં કાતિલ ઠંડીની કરાઇ આગાહી, જુઓ વીડિયો

Continues below advertisement
આગામી ત્રણ દિવસ રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાં ત્રણ દિવસ કોલ્ડવેવની હવામાન વિભાગે આગાહી કરી હતી. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ફરીથી ઠંડીનું જોર વધ્યું છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram