MLA Abhesinh Motibhai Tadvi: ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, કામ નહીં માત્ર ભ્રષ્ટાચાર થાય છે
MLA Abhesinh Motibhai Tadvi: ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, કામ નહીં માત્ર ભ્રષ્ટાચાર થાય છે
છોટાઉદેપુરમાં સ્થાનિકોનો આક્ષેપ સામે આવ્યો છે. સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી લોકોના આક્રોશનો શિકાર બન્યા છે. ચામેઠા ગામમાં ધારાસભ્ય અભેસિંહને સ્થાનિકોની ઉગ્ર રજૂઆત કાર્યક્રમ બાદ ગામમાં ધારાસભ્ય દેખાતા ન હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો. ચૂંટણી સમયે જ ધારાસભ્ય ગામમાં દેખાતા હોવાનો આરોપ ગામની સમસ્યાને લઈને સ્થાનિકોની રજૂઆત. ગામની શાળામાં પૂરતા શિક્ષકો ન હોવાની સ્થાનિકોની રજૂઆત છે, તો ચોમાસામાં જળબંબાકારની સમસ્યાના નિરાકરણ અંગે પણ રજૂઆત કરવામાં આવી.
સંખેડાના ધારાસભ્ય અભેસિંહ તડવી લોકોના આક્રોશનો શિકાર. ચામેઠા ગામમાં MLA અભેસિંહને સ્થાનિકોની ઉગ્ર રજૂઆત. કાર્યક્રમ બાદ ગામમાં MLA દેખાતા ન હોવાનો સ્થાનિકોનો આરોપ. ચૂંટણી સમયે જ MLA ગામમાં દેખાતા હોવાનો આરોપ. ગામની સમસ્યાને લઇને સ્થાનિકોની અભેસિંહને રજૂઆત. ગામની શાળામાં પૂરતા શિક્ષકો ન હોવાની સ્થાનિકોની રજૂઆત. ચોમાસામાં જળબંબાકારની સમસ્યાના નિરાકરણની રજૂઆત. બુથ સંપર્ક અભિયાન માટે ગામમાં ચામેઠા પહોંચ્યા હતા ધારાસભ્ય.