ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના ફોટાનો દુરુપયોગ કરી રૂપિયા માંગનારાઓનો પર્દાફાશ
Continues below advertisement
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના ફોટાનો દુરુપયોગ કરી રૂપિયા માંગનારાઓનો પર્દાફાશ થયો હતો. રાજેન્દ્ર ત્રિવેદી ફેન ક્લબના નામે રૂપિયા માંગવામાં આવતા હોવાનો પર્દાફાશ થયો હતો.
Continues below advertisement