અરવલ્લીના ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સહિત ત્રણ મેજિસ્ટ્રેટ કોરોના પોઝિટિવ,જુઓ વીડિયો
Continues below advertisement
અરવલ્લી ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સહિતના ત્રણ મેજિસ્ટ્રેટનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અરવલ્લી ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ એચ.સી વોરા ક્વોરન્ટાઈન થયા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat ABP ASMITA Corona Vaccine Aravalli Quarantine Corona Positive Corona Update District Magistrate